Wednesday, August 19, 2026
19Aug 2629th ph.d on my works I am enjoying my creativity and fame.i am fortunate ,who has got place among galaxy of modern sanskrit writers. I worked in various fields of literature and Shastras .I tried to lift sanskrit writing to modern era and connected it to world sensitivity.my prose has new horizons.I thanks all scholars ,their guides, readers and critics.Dr Yagna Desai had so many health problems but this brave girl never yield to problems .I wish all successes to her .આદરણીય,પ્રિય હર્ષદેવ માધવ સર,મારા માટે આજે આ સંદેશ લખવો એ પણ એક વિશેષ લાગણીની ક્ષણ છે. મારું પીએચ.ડી. પૂર્ણ થઈ ગયું છે અને આ સમગ્ર યાત્રાને પાછળ વળીને જોઉં છું ત્યારે આપ પ્રત્યેની કૃતજ્ઞતા શબ્દોમાં વ્યક્ત કરવી અત્યંત મુશ્કેલ લાગે છે.આપના અને ઋષિરાજ જાની સરના પુસ્તક પર સંશોધન કરવાની તક મળી એ મારું પરમ સૌભાગ્ય માનું છું; અને એથી પણ વિશેષ સૌભાગ્ય એ છે કે સંશોધન દરમિયાન મને આપને રૂબરૂ મળવાનો અને આપના સાન્નિધ્યનો લાભ લેવાનો અવસર મળ્યો.મારી પીએચ.ડી.ની યાત્રાના આરંભથી અંતિમ ચરણ સુધી આપે મને જે પ્રકારે સહકાર, માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું છે, તે હું ક્યારેય ભૂલી શકીશ નહીં. સંશોધન દરમિયાન જ્યાં જ્યાં હું મૂંઝાઈ, ત્યાં માત્ર મારી મૂંઝવણ સાંભળીને અટકી ન જતાં, તેના ઉકેલ સાથે આપ મારી પડખે ઊભા રહ્યા. આપના શબ્દોએ અનેક વખત મારો આત્મવિશ્વાસ વધાર્યો અને કઠિન લાગતા તબક્કાઓમાંથી આગળ વધવાની શક્તિ આપી.આપનો સૌમ્ય, સરળ અને સાલસ સ્વભાવ મને હંમેશાં ખૂબ સ્પર્શ્યો છે. આપની વિનમ્રતા, સહજતા અને સહૃદયતા મારા માટે માત્ર પ્રશંસનીય ગુણો નથી, પરંતુ મારા પોતાના વ્યક્તિત્વમાં પણ એ ગુણો કેળવવાની પ્રેરણા છે.મારા સંશોધનને માત્ર વિષય તરીકે નહીં, પરંતુ એક સંશોધકની યાત્રા તરીકે સમજીને આપે જે આત્મીયતા અને સહકાર આપ્યો, તે મારા માટે અમૂલ્ય છે. મારી પીએચ.ડી.ની પદવીમાં મારા પરિશ્રમની સાથે આપના પ્રોત્સાહન અને આશીર્વાદનો પણ એક મહત્વપૂર્ણ અંશ છે.આપનો હૃદયપૂર્વક આભાર માનું છું સર અને અંતઃકરણપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. આપનું સ્નેહ, માર્ગદર્શન અને આશીર્વાદ હંમેશાં મારી સાથે રહે એવી હાર્દિક અભ્યર્થના.સાદર પ્રણામ. 🙏🙇♀️☺️
Tuesday, February 24, 2026
28th ph.d 17 jan 26
Sharmin shanubhai Vasava
Guide Dipak joshi
North Gujarat uni
हर्षदेवमाधवस्य 'शिरिषपुष्पेषु वृष्टिबिन्दव:'
'वासकसज्जा ज्योत्स्ना' इत्यनयो:काव्ययो:
अध्ययन में
3746/21/26
27 jan 2026
Saturday, December 20, 2025
27th ph.d on my piems
Student yogita prajapati
Guide Dipak parekh
South Gujarat uni
19th dec 2025
Topic कविश्री हर्षदेवमाधव विरचित शतकत्रयम्- -एक अध्ययन'
मृत्युशतकम् भूतप्रेतशतकम ्
व्हाट्सएप शतकम्
Monday, January 27, 2025
24th ph.d on my poem
Swati Bharti brahman
Bharat Darshan in Dr.Harshdev Madhav's poems
12 feb 2024
Sau.uni
25th ph.d work on my poems
लक्ष्मण राठवा
गुजरात युनिवर्सिटी 25जान्यू.2025
हर्षदेव माधवस्य काव्येषु अध्यात्मचिंतनम्-एकम् अध्ययनम्
Thursday, May 16, 2024
Wednesday, July 5, 2023
20 th ph.d. on my poems 12 June 23
हनी शर्मा
हर्षदेव माधव की पद्यरचनाओं में संवेदना ,संरचना एवम् लोकचेतना
मार्गदर्शक डो.साधना कंसल
युनिवर्सिटी ओफ कोटा
000526 प्रो.सर्टिफिकेट
Wednesday, June 28, 2023
19th ph.d. on my poems 27th June 2023
अंंजू बहन भारद्वाज
कोटा युनिवर्सिटी ,राजस्थान
मार्गदर्शक डो.राजेश कुमार बैरवा
Wednesday, June 21, 2023
18 th ph. d 21 June 2023
अभिनवसंस्कृतबालसाहित्यम्
अभिराज राजेन्द्रमिश्र -हर्षदेव माधव- ऋषिराज जानी इत्येतेषां महोदयानां कृतीनां संदर्भे एक अभ्यास
अध्येता जिज्ञेशकुमार जोशी
उत्तर गुजरात युनि. 1743/23
16जुन 23
Sunday, May 14, 2023
Thursday, April 27, 2023
Saturday, April 1, 2023
among 51 Gujarati well-known personalities of Gujarat 31 March 23
गुजराती के ख्यात सामयिक चित्रलेखा ने 51 गौरववंता गुजरातीओ में मेरा चयन किया इसलिए मैं आभारी हूं ।चयन प्रक्रिया में शामिल राजेश भायाणी जी ,मेरा परिचय लिखने वाले डो.महेश शाह जी ,फोटोग्राफर प्रज्ञेश व्यासजी का मैं आभारी हूं।
साहित्य अकादमी ने देश के 16 ,51 ,75 ,100 साहित्यकारों में मुझे गीना ,गझल सम्राट चिनु मोदी ने साहित्य अकादमी के गुजरातीसंपादित संग्रह गझल शतक ,डो.हर्षद त्रिवेदी ने गुजराती प्रतिनिधि गझल संपादन में मुझे स्थान दिया।dr Drss Rahi जी ने भी ऐसी ही किताब में मेरा सुंदर परिचय लिखा।
एक साथ दो भाषाओं के द्वारा ऐसा सम्मान मिलना परम कृपा बिना संभव नही है।देश की अनेक भाषाओं ने मेरे साहित्य को स्थान दे कर मुझे उपकृत किया है।
Wednesday, March 29, 2023
अन्यथा मेरा 29 काव्यसंग्रह the milestone of modern Sanskrit poetry of 21th century 20 March 2023
My 29th Sanskrit poetry collection has been published with preface of renowed professor Dr. Arun ranjan Mishraji and English translation of young and enthusiast dr.Paramba shree yog mayaji. I am thankful to dr. Subhrajit sen for beautiful editing.
The title is designed by Nalin Suchak and Ankur Suchak ji.
Thanks to all
Sunday, March 12, 2023
my four collections on line link
Banee publication has kept my four book on its app https://play.google.com/store/apps/details?id=com.baneepubebookreader. On line
बुभुक्षितः काकः
किमिदं व्याहृतं मया
स्मृतीनां जर्जरितानि पृष्ठानि
जानन्तु ते
Saturday, March 11, 2023
ममम काव्यम् शून्यता 11 मार्च 2023
https://youtu.be/kHHznQAD-AE
जी ,यह मूल संस्कृत रचना है।ritvik praveen pandya की यह हिन्दी प्रस्तुति है।अनुवादक कवि मनीषी प्रवीण पंड्याजी है।
अस्तित्व का तीव्र बोध ,आधुनिक विश्व की विषमताएं ,नये विषय और उपमान और अलग भावबोध मेरी कविता के स्वर
Monday, February 6, 2023
my 30th Sanskrit poetry collection. जानन्तु तेhttps://vagarthaadhuniksanskrit.blogspot.com/2023/04/blog-post.html
On 1st january 23 my 30 th Sanskrit poetry collection जानन्तु ते is released .It is poetry
Sunday, July 17, 2022
16th ph.d on me 25 मे 2022
वाघेला तेजसकुमार खंडुभाई "आचार्य ममःमट,राधावल्लभ त्रिपाठी अने डो.हर्षदेव माधवनी काव्यविचारणा(काव्यनी व्याख्या,काव्यना हेतु ,उत्तम कावःय ,रीतिविचाऋणा अने अलंकार विचारणाना विशेष संदर्भ
मां)वीर नर्मद द.गु.युनिवर्सिटी
Friday, June 3, 2022
about my stories smrutinam jarjaritani prasthan 3 June 22
https://vagarthaadhuniksanskrit.blogspot.com/2022/06/blog-post.html?m=1
Wednesday, May 18, 2022
18 May 22 Bengali translation of my poetry collection
Dr.Bipasha Dash published my poetry collection तव स्पर्शे स्पर्शे with Bengali Translation. It is pleasure for me.
Thursday, April 21, 2022
first science fiction space novel in Sanskrit 27 march 2022
Dr. Rushiraj jani has written and released first science fiction novel in Sanskrit. अन्तरिक्षयोधाः it is released by Narayan Dash ,dr. Vishvas ,dr. R. Ganesh dr. Ramakant pandey ,the famous writers ofSanskrit
Subscribe to:
Posts
(
Atom
)